જય સ્વમિનારાયણ!
- swati chaturvedi
- Oct 9, 2022
- 1 min read
સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતધ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી.
ભગવાન સ્વામિનારાયણ .



Comments